ધોરણ - ૧૧ વિજ્ઞાનપ્રવાહની અનામત જગ્યા માટે પ્રવેશ ફોર્મ. શૈક્ષણિક વર્ષ - ૨૦૨૦-૨૧
નોંધ : પ્રવેશ વખતે નિચે મુજબના આધારો રજુ કરવાના રહેશે. 
          (૧). શાળા છોડયા પ્રમાણપત્ર (અસલ) 
          (૨). ધોરણ - ૧૦ ની માર્કશીટ 
          (૩). જાતી પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીનું)
          (૪). ટ્રાયલ સર્ટીફિકેટ 
          (૫). બક્ષીપંચ ના વિદ્યાર્થીઓએ નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર  
ઉપરોક્ત આધારો વિના પ્રવેશની કાર્યવાહીમાં ભાગ લઈ શકાશે નહી કે પ્રવેશ આપવામાં આવશે નહી.

Click Here to Apply 

Arrow

Importent Link

Importent Link

About Web

Contact US

Banaskantha Jilla Acharya Sangh
Contact :- (02742) 236571
Email :- bkacharyasangh2014@gmail.com
Web :- www.bkhighschool.org