આજના આધુનિક સમયગાળામાં શાળા દ્વારા ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. તમામ સુવિધાઓમાં સૌથી અગત્યનો ભાગ ટેક્નોલોજી નો છે. આ સમયગાળામાં તમામ વિદ્યાર્થીઓની માહિતી ઝડપથી તેમના વાલી સુધી પહોંચે તે ખુબ જ જરૂરી

આજના આધુનિક સમયગાળામાં શાળા દ્વારા ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. તમામ સુવિધાઓમાં સૌથી અગત્યનો ભાગ ટેક્નોલોજી નો છે. આ સમયગાળામાં તમામ વિદ્યાર્થીઓની માહિતી ઝડપથી તેમના વાલી સુધી પહોંચે તે ખુબ જ જરૂરી છે. સનશાઈન વેબ સોલ્યુશન્સ દ્વારા ડેવલપમેન્ટ થયેલ એસ.એમ.એસ (SMS) સોફ્ટવેર થી શાળા માટે ઝડપી અને એકજ ક્લિક દ્વારા કોઈ પણ માહિતી માત્ર સેકંડોમાં જ  વાલી સુધી પહોંચી શકે છે. જેમ કે, બાળક ગેરહાજર હોય, ટેસ્ટ અને પરિણામ ના માર્ક્સ વાલીઓને મોકલવા હોય કે બાકી ફી ની જાણ કરવાની હોય તેમજ સ્કૂલ ના તમામ બાળકોને એકજ સાથે કોઈ માહિતીની જાણ કરવાની હોય ત્યારે તમે આ સોફ્ટવેર દ્વારા ખુબ જ સરળતાથી વાલી સુધી માહિતી પહોંચાડી શકો છો. આ સોફ્ટવેર દ્વારા કોઈપણ ભાષામાં ( ગુજરાતી , हिंदी,  ENGLISH....)માહિતી મોકલી શકાય છે. વળી આ સોફ્ટવેર મોબાઇલ દ્વારા પણ ઉપયોગ માં લઇ શકાય છે. જેથી શાળાના કર્મચારીગણ ગમે ત્યારે ગમે ત્યાંથી ઉપયોગ કરી શકે છે. શાળાના વિદ્યાર્થીઓની માહિતી આ સોફ્ટવેર માં પહેલેથી જ સેવ કરી શકાય છે.

 

જે શાળાને આ પ્રકારની ટેક્નોલોજી દ્વારા એસ.એમ.એસ (SMS) પદ્ધતિનો ઉપયોગ કરવા માંગતા હોય તેઓ માટે કંપની દ્વારા ૫00 એસ.એમ.એસ (SMS) વિના મુલ્યે માં કરી શકે તે માટેની સુવિધા સનશાઈન વેબ સોલ્યુશન્સ દ્વારા આપવામાં આવે છે.

 

વધુ માહિતી માટે અને સોફ્ટવેર નો ડેમો માટે આજેજ કોલ કરો +91 9722443087 વાસુ સુથાર 

Arrow

Importent Link

Importent Link

About Web

Contact US

Banaskantha Jilla Acharya Sangh
Contact :- (02742) 236571
Email :- bkacharyasangh2014@gmail.com
Web :- www.bkhighschool.org